- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
નીચેનાં શબ્દભેદ સમજાવો :
$1.$ એકઝોન અને ઇન્ટ્રોન્સ
$2.$ કેપિંગ - ટેઇલિંગ
Option A
Option B
Option C
Option D
Solution
એકઝોન $:$ અભિવ્યક્ત થતાં સાંકેતિક અનુક્રમોને એક્ઝોન કહે છે.
ઇન્ટ્રૉન્સ $:$ બિનસાંકેતિક અનુક્રમોને ઇન્દ્રોન્સ કહે છે.
કેપિંગ $:$ કેપિંગમાં વિલક્ષણ ન્યુક્લિઓટાઇડ (મિથાઇલ ગ્વાનોસિલ ટ્રાયફૉસ્કેટ) $hnRNA$ના $5'$ના છેડા પર જોડાય છે.
ટેઇલિંગ $:$ ટેઇલિંગમાં એડિનાઇલેટેડ સમૂહ $(200-300)$ સ્વતંત્ર રીતે $3'$ના છેડા પર ઉમેરાય છે.
Standard 12
Biology
Similar Questions
$X$ અને $Y$ ની સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ રંગસૂત્ર | $(P)$ જનીનિક સંકેત |
$(2)$ $m-RNA$ | $(Q)$ જનીન |
$(3)$ $t-RNA$ | $(R)$ રોબોઝૉમ |
$(4)$ $r-RNA$ | $(S)$ પ્રતિસંકેત |
medium